CRC BHALGAMDA

BLOCK - LIMBDI, DIST - SURENDRANAGAR

Translate

Wikipedia

શોધ પરિણામો

સંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શનિવાર, 3 ફેબ્રુઆરી, 2018

સ્વચ્છ શાળા એવોર્ડ - ૨૦૧૭/૧૮


GCERT પ્રેરિત સ્વચ્છ શાળા એવોર્ડ - ૨૦૧૭/૧૮ અંતર્ગત ક્લસ્ટરની નાના ટીંબલા પ્રા.શાળા માં પધારેલ ડાયેટ - સુરેન્દ્રનગર પ્રાચાર્ય શ્રીમાન સી.ટી. ટુંડિયા સાહેબ, OICTT શ્રીમાન દિનેશભાઈ સોલંકી સાહેબ તથા બીઆરસી કો.ઓ. લીંબડી શ્રીમાન અશોકભાઈ વાઘેલા સાહેબ., 


મધ્યાહન ભોજનની ગુણવત્તા ચકાસતા શ્રી ટુંડિયા સાહેબ.

દિનેશભાઈ સોલંકી સાહેબ, સી.ટી.ટુંડિયા સાહેબ, અશોકભાઈ વાઘેલા સાહેબ.

સોલંકી સાહેબ તથા ટુંડિયા સાહેબ

વર્ગ અવલોકન કરતાં દિનેશભાઈ સોલંકી સાહેબ.

બાળકોની શૈક્ષણિક સિદ્ધી તથા વર્ગખંડની સ્વચ્છતા ચકાસતાં સાહેબશ્રીઓ



ગણિત વિષય લેતાં સોલંકી સાહેબ

વોટર હાર્વેસ્ટિંગ નિહાળતા ટુંડિયા સાહેબ

વોટર હાર્વેસ્ટિંગ નિહાળતા ટુંડિયા સાહેબ