રાજેશભાઇ જતાપરા.
શ્રી ઠાંસા પ્રા. શાળા.
તા. લાઠી.
જિ. અમરેલી.
રાજેશભાઇ જતાપરા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા સ્થિત લીંબડી તાલુકાના ભલગામડા ક્લસ્ટરની શ્રી ઘાઘોસર પ્રા. શાળા ખાતે વેકેશન દરમિયાન ધો.2 ના બાળકોને અપેક્ષિત સિદ્ધિ તરફ અગ્રેસર કરવા સરકારશ્રીના સમયદાન કાર્યક્રમમાં જોડાઈ શિક્ષણ જગતને મહત્વનું યોગદાન પૂરું પાડેલ છે. જે બદલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર તથા સીઆરસી ભલગામડાં દ્વારા તેઓની શ્રેષ્ઠ કામગીરી બદલ GCERT નિયામકશ્રી ડો. ટી.એસ. જોશી સાહેબના વરદ હસ્તે ગૌરવની લાગણી સાથે સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું..
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો