CRC BHALGAMDA

BLOCK - LIMBDI, DIST - SURENDRANAGAR

Translate

Wikipedia

શોધ પરિણામો

સંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શુક્રવાર, 27 ઑક્ટોબર, 2017

સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર

MHRD - દિલ્હી પ્રેરિત સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર માં વિવિધ શાળાઓમાં સ્વચ્છતા અંતર્ગત સર્વે કામગીરી..


સોમવાર, 11 સપ્ટેમ્બર, 2017

વિદ્યાર્થીનું સન્માન


⇑⇑⇑
શ્રી ભલગામડા પ્રા.શાળાના વિદ્યાર્થી મિત બાવાળીયા ને શાળાએ આવતા ગામ માંથી મોબાઈલ મળ્યો. પ્રામાણિકતાના ગુણ નું પાલન કરતા બાળકે તે મોબાઈલ શાળાએ આવી ઓફિસમાં જમા કરાવ્યો.. બાળકની ઉદારતા અને પ્રમાણિકતાના ગુણ ને બિરદાવતા સીઆરસી કક્ષાએથી બાળકનું સન્માન કરવામાં આવ્યું..

શ્રેષ્ઠ મુલાકાત...

જી.સી.ઇ.આર.ટી નિયામક શ્રી ડો. ટી.એસ. જોશી સાહેબ સાથે આનંદની પળો વ્યતીત કરી. સાહેબ સાથે બેસી ભોજન પણ લીધું.... સાહેબની સરળ જીવનશૈલી, આદર્શ વ્યક્તિત્વ... ઉમદા સ્વભાવ... સાહેબ પાસેથી ઘણુંબધું શીખવા મળ્યું...

બુધવાર, 6 સપ્ટેમ્બર, 2017

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક

 ક્લસ્ટરની શ્રી ભલગામડા પ્રા. શાળાના HTAT આચાર્ય શ્રી પ્રવિણભાઈ રેથળીયા સાહેબને સુરેન્દ્રનગર જીલ્લા તથા લીંબડી તાલુકામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે  જીલ્લા વિકાસ અધિકારી શ્રી બંસલ સાહેબ, વઢવાણ ધારાસભ્ય વર્ષાબેન દોશી,જીલ્લા પ્રા. શિક્ષણાધિકારી શ્રી આર.સી પટેલ સાહેબની હાજરીમાં રાજ્ય કક્ષાના  મંત્રી મહોદય માનનીય શ્રી જયંતીભાઈ કવાડિયા ના વરદ હસ્તે પારિતોષિક એનાયત કરવામાં આવ્યો. 




બુધવાર, 23 ઑગસ્ટ, 2017

ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન

સીઆરસી કેન્દ્ર ભલગામડા સ્થિત ક્લસ્ટર કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ક્લસ્ટરની તમામ શાળાના બાળકો તથા શિક્ષકોએ ભાગ લીધો.


શ્રી ભલગામડા પ્રા. શાળા



શ્રી મોટા ટીંબલા પ્રા.શાળા



શ્રી નાના ટીંબલા પ્રા.શાળા



શ્રી ઘાઘરેટિયા પ્રા. શાળા



શ્રી ઘાઘોસર પ્રા. શાળા



પાવભાજીનું ભોજન માણતા બાળ વૈજ્ઞાનિકો



શિક્ષક સમુદાય

મંગળવાર, 15 ઑગસ્ટ, 2017

જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય પર્વ લીંબડી

મામલતદાર - લીંબડી, શ્રી એ.સી.પ્રજાપતિ સાહેબ સાથે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વ નિમિત્ત ઉત્કૃટ સેવા આપી.
નાયબ મામલતદાર - લીંબડી, શ્રી ઝીડ સાહેબ સાથે જિલ્લા કક્ષાના સ્વાતંત્રદિન નિમિત્ત ઉત્કૃટ સેવા આપી.

રવિવાર, 6 ઑગસ્ટ, 2017

ક્લસ્ટર કક્ષાની બેઠક


ક્લસ્ટર કક્ષાની તાલીમ સીઆરસી કેન્દ્ર,
શ્રી ભલગામડા પ્રા. શાળા























બુધવાર, 2 ઑગસ્ટ, 2017

શ્રેષ્ઠ શાળાની મુલાકાત



ક્લસ્ટરમાં વિવિધ શૈક્ષણિક હેતુઓને સિદ્ધ કરવા ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ શાળાઓની શ્રેણીમાં આવતી શ્રી નવા નદીસર પ્રા.શાળા, જિલ્લો પંચમહાલની શાળા મુલાકાત લીધી..
આચાર્યશ્રી રાકેશભાઈ પટેલ,સીઆરસી કો.ઓ. ભલગામડા શ્રી રાકેશ પરમાર તથા આર્ટસ કોલેજ સંતરામપુર નિવૃત્ત આચાર્ય શ્રી પ્રો. ખંડુભાઈ પરમાર. 




સોમવાર, 3 જુલાઈ, 2017

બુધવાર, 21 જૂન, 2017

વિશ્વ યોગ દિવસની ઉજવણી