ઇનોવેશન ફેર - ૨૦૧૭/૧૮
GCERT ગાંધીનગર તથા ડાયેટ સુરેન્દ્રનગર પ્રેરિત ઇનોવેશન ફેરમાં અત્રેની ભલગામડા પ્રા.શાળાના HTAT આચાર્ય શ્રી પ્રવિણભાઇ રેથળીયા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઇનોવેશન રજુ કરવામાં આવ્યું.
![]() |
પ્રદર્શન નિહાળતાં DDO સાહેબ શ્રી બંસલ સાહેબ તથા ડાયેટ પ્રાચાર્ય શ્રી ટુંડિયા સાહેબ |
![]() |
રાષ્ટ્રપતિ હસ્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન પામેલ શ્રી મનસુખભાઈ પંડ્યા સાહેબ |
![]() |
ઝીલુંભાઈ ધાંધલ |
![]() |
INNOVATIVE TEACHERS |
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો