અત્રેની શાળાના આચાર્યશ્રી તથા વિષય શિક્ષિકા બહેન શ્રીમતિ મયુરીબા ઝાલા દ્વારા વિજ્ઞાન દિવસ નિમિત્ત સુંદર આયોજન કરવામાં આવ્યું. બાળ વૈજ્ઞાનિકો દ્વારા રીબીન કાપી વિજ્ઞાન દિવસની ઉજવણીની શરૂવાત કરવામાં આવી.જેમાં દેશના મહાન વૈજ્ઞાનિકો ઉપર બાળકો દ્વારા વક્તવ્યો રજુ કરવામાં આવ્યા. નાના મોટા અનેક પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું. તથા વિવિધ પ્રદર્શનો રજુ કરવામાં આવ્યા. ભાગ લીધેલ તમામ બાળકોને શાળા પરિવાર તરફથી પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો