પ્રમાણપત્ર |
બીઆરસી ભવન લીંબડી તથા સીઆરસી કેન્દ્ર ભલગામડા ના સંયુક્ત ઉપક્રમે શ્રેષ્ઠ એસ.એમ.સી પ્રતિયોગિતામાં ભલગામડા પ્રા. શાળા શ્રેષ્ઠ એસ.એમ.સી તરીકે પસંદગી પામતા શાળા કક્ષાએ સમસ્ત એસ.એમ.સી પરિવારનું સ્વાગત કરવામાં આવ્યું...
શિલ્ડ |
પ્રજાસત્તાક દિને એસ.એમ.સી અધ્યક્ષને પ્રમાણપત્ર તથા શિલ્ડ એનાયત કરવામાં આવ્યું. |
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો