CRC BHALGAMDA

BLOCK - LIMBDI, DIST - SURENDRANAGAR

Translate

Wikipedia

શોધ પરિણામો

સંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

બુધવાર, 28 ફેબ્રુઆરી, 2018

શ્રી ભલગામડા પ્રા.શાળા

અત્રેની શાળાના આચાર્યશ્રી તથા વિષય શિક્ષિકા બહેન શ્રીમતિ મયુરીબા ઝાલા દ્વારા વિજ્ઞાન દિવસ નિમિત્ત સુંદર આયોજન કરવામાં આવ્યું. બાળ વૈજ્ઞાનિકો દ્વારા રીબીન કાપી વિજ્ઞાન દિવસની ઉજવણીની શરૂવાત કરવામાં આવી.જેમાં દેશના મહાન વૈજ્ઞાનિકો ઉપર બાળકો દ્વારા વક્તવ્યો રજુ કરવામાં આવ્યા. નાના મોટા અનેક પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું. તથા વિવિધ પ્રદર્શનો રજુ કરવામાં આવ્યા. ભાગ લીધેલ...

મંગળવાર, 27 ફેબ્રુઆરી, 2018

શ્રી મોટા ટીંબલા પ્રા. શાળા

શ્રી મોટા ટીંબલા પ્રા.શાળાના વિષય શિક્ષિકા બહેન ક્રિષ્નાબેન પટેલ દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્ત વક્તવ્ય રજુ કરવામાં આવ્યું. શાળા કક્ષાએ વિવિધ નાના મોટા પ્રયોગો કરાવવામાં આવ્યા. ...

શ્રી નાના ટીંબલા પ્રા.શાળા

શ્રી નાના ટીંબલા પ્રા.શાળા ના વિષય શિક્ષિકા બહેન શ્રીમતિ મિત્તલબેન ભટ્ટ દ્વારા વિજ્ઞાન દિવસ વિષે સમજ પૂરી પાડવામાં આવી તથા બાળકો દ્વારા વિવિધ પ્રયોગો કરાવવામાં આવ્યા. ...