CRC BHALGAMDA

BLOCK - LIMBDI, DIST - SURENDRANAGAR

Translate

Wikipedia

શોધ પરિણામો

સંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

રવિવાર, 17 ફેબ્રુઆરી, 2019

NAS પ્રશ્નપત્ર



આગામી સમયમાં NAS ની જેમ ગુજરાત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોની  GAS  પરીક્ષા લેવામાં આવનાર છે. જેના માટે બાળકોને સુવ્યવસ્થિત મહાવરો કરાવી શકાય તે હેતુથી  GCERT માન્ય  NAS પ્રશ્નપત્રો આપ સમક્ષ રજુ કરું છુ. જેને નીચેની લીંક ઉપર ક્લિક કરી આપ ડાઉનલોડ કરી શકો છો. 

CLICK HERE FOR NAS પ્રશ્નપત્રો.