CRC BHALGAMDA

BLOCK - LIMBDI, DIST - SURENDRANAGAR

Translate

Wikipedia

શોધ પરિણામો

સંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શુક્રવાર, 8 ફેબ્રુઆરી, 2019

સ્વચ્છ શાળા એક્સપોઝર મુલાકાત.


વર્ષ ૨૦૧૭/૧૮ માં ક્લસ્ટરની શ્રી નાના ટીંબલા પ્રા. શાળા તાલુકાની સ્વચ્છ શાળા તરીકે નામાંકિત થતાં GCERT ગાંધીનગર પ્રેરિત, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગરના માર્ગદર્શનથી બીઆરસી ભવન લીંબડી દ્વારા  તાલુકાની શાળાઓના કુલ ૨૦ શિક્ષકોને ક્લસ્ટરની નાના ટીંબલા પ્રા. શાળાની એક્સપોઝર મુલાકાત કરવા માટે આદેશ થતાં તારીખ ૦૮/૦૨/૨૦૧૯ ના રોજ તાલુકાના ૨૦ શિક્ષકો શાળા સ્વચ્છતા તથા શૈક્ષણિક કાર્યને નિહાળવા ઉપસ્થિત રહ્યા. સાથે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગરના પ્રાચાર્ય શ્રી સી.ટી.ટુંડિયા સાહેબ તથા બીઆરસી કો.ઓ. લીંબડી શ્રી અશોકભાઈ વાઘેલા સાહેબ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા તથા શિક્ષકોને સ્વચ્છતા એવોર્ડ તથા શિક્ષણ જગતના સાંપ્રદ પ્રવાહથી વાકેફ કરવામાં આવ્યા.