CRC BHALGAMDA

BLOCK - LIMBDI, DIST - SURENDRANAGAR

Translate

Wikipedia

શોધ પરિણામો

સંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

ગુરુવાર, 28 નવેમ્બર, 2019

રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ SMC સન્માન

ગુજરાત સરકારના બેટી બચાવો બેટી પઢાવો ના સૂત્રને સરિતાર્થ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની ભલગામડા પ્રાથમિક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા સતત ત્રણ વર્ષથી કન્યાઓ માટે વિશેષ સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે. જેને લઈ સમગ્ર શિક્ષા અભિયાન (SSA) ગુજરાત રાજ્ય દ્વારા કન્યા શિક્ષણની યોજનાઓના સશક્તિકરણ માટે ઇન્ફોસિટી ગાંધીનગર ખાતે તારીખ...

શુક્રવાર, 30 ઑગસ્ટ, 2019

ડો.વિક્રમ સારાભાઇ જન્મ શતાબ્દી ઉજવણીના ભાગરૂપે

GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર ના આદેશથી ભારતના મહાન વૈજ્ઞાનિક અને ઇસરોના પિતા એવા ડો. વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દી ઉજવણીના ભાગરૂપે સીઆરસી ભલગામડાં દ્વારા ક્લસ્ટર કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું  આયોજન થયુ. તા.30.8.19 💫  સૌ બાળ વૈજ્ઞાનિકો તથા વૈજ્ઞાનિક શિક્ષકશ્રીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો. 💫 ...

શુક્રવાર, 21 જૂન, 2019

વિશ્વ યોગ દિવસ ૨૧ જુન ૨૦૧૯ ક્લસ્ટરની તમામ પેટા શાળામાં વિશ્વ યોગ  દિવસ ૨૦૧૯ ની ઉજવણી કરવામાં આવી. બાળકો, શિક્ષકો તથા ગ્રામજનોએ સાથે મળી  યોગ કર્યા. ભલગામડા પ્રા. શાળા તથા માધ્યમિક શાળા  Add caption મોટા ટીંબલા પ્રા. શાળા ઘાઘરેટિયા પ્રા. શાળા  ઘાઘોસર પ્રા. શાળા  ઘાઘોસર પ્રા. શાળા ...

રવિવાર, 2 જૂન, 2019

સમયદાન શિક્ષક સન્માન.

રાજેશભાઇ જતાપરા. શ્રી ઠાંસા પ્રા. શાળા. તા. લાઠી. જિ. અમરેલી.               રાજેશભાઇ જતાપરા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા સ્થિત  લીંબડી તાલુકાના ભલગામડા ક્લસ્ટરની શ્રી ઘાઘોસર પ્રા. શાળા ખાતે વેકેશન દરમિયાન ધો.2 ના બાળકોને અપેક્ષિત સિદ્ધિ તરફ અગ્રેસર કરવા સરકારશ્રીના સમયદાન કાર્યક્રમમાં જોડાઈ શિક્ષણ જગતને મહત્વનું યોગદાન પૂરું પાડેલ...

શુક્રવાર, 17 મે, 2019

સમયદાન શાળા મુલાકાત.

સરકારશ્રીના સમયદાન કાર્યક્રમ અંતર્ગત GCERT ગાંધીનગરથી પધારેલ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર પ્રાચાર્ય શ્રી સી.ટી. ટુંડિયા સાહેબ, બીઆરસી કો.ઓ.લીંબડી શ્રી અશોકભાઈ વાઘેલા સાહેબ દ્વારા સમયનું દાન આપી ધોરણ ૨ ના બાળકોને અપેક્ષિત સિદ્ધી તરફ અગ્રેસર કરવા કાર્ય કરતાં શિક્ષકો તેમજ બાળકોને પ્રોત્સાહિત કરવા અધિકારીગણ દ્વારા અત્રેના ક્લસ્ટરની વિવિધ...