
GCERT
ગાંધીનગર પ્રેરિત DIET – સુરેન્દ્રનગર તથા બીઆરસી ભવન લીંબડીના સહયોગ તથા
માર્ગદર્શન દ્વારા આજ રોજ અત્રેના ભલગામડા ક્લસ્ટરમાં સીઆરસી કક્ષાના
વિજ્ઞાન-ગણિત- પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.
પ્રદર્શનમાં પધારેલ તમામ બાળ વૈજ્ઞાનીકો
તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન આપવામાં આવ્યા. સાથે
સાથે દરેક વિદ્યાર્થી/સમાજ વિજ્ઞાન પ્રતિ...