
પ્રમાણપત્ર
બીઆરસી ભવન લીંબડી તથા સીઆરસી કેન્દ્ર ભલગામડા ના સંયુક્ત ઉપક્રમે શ્રેષ્ઠ એસ.એમ.સી પ્રતિયોગિતામાં ભલગામડા પ્રા. શાળા શ્રેષ્ઠ એસ.એમ.સી તરીકે પસંદગી પામતા શાળા કક્ષાએ સમસ્ત એસ.એમ.સી પરિવારનું સ્વાગત કરવામાં આવ્યું...
શિલ્ડ
પ્રજાસત્તાક દિને એસ.એમ.સી અધ્યક્ષને પ્રમાણપત્ર તથા શિલ્ડ એનાયત કરવામાં આવ્યું....