CRC BHALGAMDA

BLOCK - LIMBDI, DIST - SURENDRANAGAR

Translate

Wikipedia

શોધ પરિણામો

સંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

મંગળવાર, 27 નવેમ્બર, 2018

એન્ડ્રોઇડ એપ્લિકેશન

સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી સરળતાથી ભરવા માટે ડાઉનલોડ કરો એન્ડ્રોઇડ એપ્લિકેશન. એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. https://play.google.com/store/apps/details?id=com.divyeshtechnolabs.onlineattendan...

સોમવાર, 17 સપ્ટેમ્બર, 2018

વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૮

  GCERT ગાંધીનગર પ્રેરિત DIET – સુરેન્દ્રનગર તથા બીઆરસી ભવન લીંબડીના સહયોગ તથા માર્ગદર્શન દ્વારા આજ રોજ અત્રેના ભલગામડા ક્લસ્ટરમાં સીઆરસી કક્ષાના વિજ્ઞાન-ગણિત- પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.        પ્રદર્શનમાં પધારેલ તમામ બાળ વૈજ્ઞાનીકો તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન આપવામાં આવ્યા. સાથે સાથે દરેક વિદ્યાર્થી/સમાજ વિજ્ઞાન પ્રતિ...

સોમવાર, 10 સપ્ટેમ્બર, 2018

Mission Vidhya Evaluation Monitoring

મિશન વિદ્યા મૂલ્યાંકન મોનીટરીંગ માટે તારીખ ૧૦/૧૧/૧૨ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ભાવનગર  જીલ્લાના વલભીપુર તાલુકામાં નિમણુંક થતાં ત્રણ દિવસ વલભીપુર તાલુકાની વિવિધ શાળાઓની મુલાકાત લેવામાં આવી.  ખાનગી શાળાને ટક્કર આપે તેવી સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ અદ્દભુત શાળા દર્શન. ...

બુધવાર, 5 સપ્ટેમ્બર, 2018

જીલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૧૮

ક્લસ્ટરની શ્રી ભલગામડા પ્રા. શાળાના આચાર્યશ્રી પ્રવીણભાઈ રેથળીયા સાહેબનું જીલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે નામ પસંદગી પામતાં આનંદ સાથે હર્ષની લાગણી. 5 સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા, મંત્રીશ્રી પાણી પુરવઠા પશુપાલન ગ્રામ ગૃહ નિર્માણ ના હસ્તે શ્રી પ્રવીણભાઈ રેથળીયા સાહેબનું સન્માન...

રવિવાર, 26 ઑગસ્ટ, 2018

એક્સપોઝર વિઝીટ.

તારીખ ૨૬/૦૮/૨૦૧૮ ના રોજ તાલુકા પ્રા.શિ.અધિકારી સાહેબ લીંબડીની મંજુરીથી પચમહાલ જીલ્લા સ્થિત શ્રી નવા નદીસર પ્રાથમિક શાળાની એક્સપોઝર વિઝીટનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સીઆરસી કો.ઓ. ભલગામડા, પેટા શાળાના ચાર આચાર્ય તથા પાંચ શિક્ષકો સહીત કુલ દસ કર્મચારીઓએ નવા નદીસર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. એક અદ્દભુત શાળા. શાળાનું તમામ સંચાલન બાળકોના હાથમાં. સુંદર બાગ બગીચા સાથે પ્રકૃતિના...