
સીઆરસી ભલામડા દ્વારા આયોજીત ક્લસ્ટર કક્ષાના TLM વર્કશોપ માટે પેટા શાળાના શિક્ષકોને પત્ર દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા. તારીખ ૦૮/૦૧/૨૦૧૯ ના રોજ ક્લસ્ટર કક્ષાએ આ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું. પેટા શાળાના કુલ પાંચ શિક્ષકો હાજર રહ્યા. અધ્યયન નિશ્પતિઓ આધારિત કઠીન બિંદુઓ સાકાર કરવા ધોરણ પાંચ ના હિન્દી,અંગ્રેજી અને પર્યાવરણ વિષય માટે વિવિધ TLM તૈયાર કરવામાં...