CRC BHALGAMDA

BLOCK - LIMBDI, DIST - SURENDRANAGAR

Translate

Wikipedia

શોધ પરિણામો

સંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શુક્રવાર, 15 જૂન, 2018

પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૮


પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૮ અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી (TDO) લીંબડી, શ્રી એચ એફ ભુવાત્રા સાહેબ સાથે લાયઝન અધિકારી તરીકે ફરજ  અદા કરી. જેમાં ઘાઘરેટિયા, લક્ષ્મીસર, નટવરગઢ, મોટા ટીંબલા, ઘાઘોસર, તથા રામરાજપર શાળાઓની મુલાકાત લઈ પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.