CRC BHALGAMDA

BLOCK - LIMBDI, DIST - SURENDRANAGAR

Translate

Wikipedia

શોધ પરિણામો

સંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શુક્રવાર, 6 એપ્રિલ, 2018

ગુણોત્સવ ૮

ગુણોત્સવ ૮ અંતર્ગત જીલ્લા પ્રા. શિક્ષણાધિકારી સુરેન્દ્રનગર શ્રી આર.સી પટેલ સાહેબ સાથે લાયઝન અધિકારી તરીકે લીંબડી તાલુકાની શ્રી ગેડી પ્રા.શાળામાં બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું. 

પ્રાર્થના સભા દરમિયાન બાળકો સાથે વાર્તાલાપ કરતા સાહેબશ્રી

વર્ગખંડમાં બાળકોનું મૂલ્યાંકન કરતા સાહેબશ્રી સાથે સીઆરસી ભલગામડા

શાળા પરિવાર તથા ગામના સરપંચશ્રી સાથે ચર્ચા કરતા સાહેબશ્રી


મધ્યાહન ભોજનમાં બાળ દેવો સાથે બેસી ભોજન ગ્રહણ કરતા સાહેબશ્રી

3 comments:

Unknown કહ્યું...

Good Job, Rakeshbhai. Keep it up. 👏 👏 👏

Rakesh Parmar કહ્યું...

Thanks Naresh Patel...

CHETAN S. PATEL કહ્યું...

csp821984.blogspot. com પર visit karo