
ડાયેટ સુરેન્દ્રનગર દ્વારા આયોજિત સ્વચ્છ શાળા એવોર્ડ કાર્યક્રમ તારીખ ૨૩/૦૩/૧૮ ના રોજ નાયબ નિયામક શ્રી વિનયગીરી ગોસાઈ સાહેબ, મનોજભાઈ કોરડીયા સાહેબ, ડીપીઈઓ સુરેન્દ્રનગર શ્રી આર.સી પટેલ સાહેબ તથા સમસ્ત ડાયેટ પરિવારની ઉપસ્થિતિમાં સંપન્ન થયો. જીલ્લાની કુલ ૨૦ શાળાઓને આ પ્રસંગે શિલ્ડ,સન્માનપત્ર તથા ૧૦૦૦૦/- રોકડ પુરસ્કાર ઉપસ્થિત
મહાનુભવોના...