ભલગામડા પ્રા.શાળા
ઘાઘરેટિયા પ્રા.શાળા
નાના ટીંબલા પ્રા.શાળા
ઘાઘરેટિયા પ્રા.શાળા
નાના ટીંબલા પ્રા. શાળા
મોટા ટીંબલા પ્રા. શાળ...
CRC CO.ORDINATOR - BHALGAMDA
Rakesh Parmar.
CRC CO.ORDINATOR - BHALGAMDA
Rakesh Parmar.
CRC CO.ORDINATOR - BHALGAMDA
Rakesh Parmar.
CRC CO.ORDINATOR - BHALGAMDA
Rakesh Parmar.
CRC CO.ORDINATOR - BHALGAMDA
Rakesh Parmar.
શુક્રવાર, 15 સપ્ટેમ્બર, 2017
સોમવાર, 11 સપ્ટેમ્બર, 2017
વિદ્યાર્થીનું સન્માન

⇑⇑⇑
શ્રી ભલગામડા પ્રા.શાળાના વિદ્યાર્થી મિત બાવાળીયા ને શાળાએ આવતા ગામ માંથી મોબાઈલ મળ્યો. પ્રામાણિકતાના ગુણ નું પાલન કરતા બાળકે તે મોબાઈલ શાળાએ આવી ઓફિસમાં જમા કરાવ્યો.. બાળકની ઉદારતા અને પ્રમાણિકતાના ગુણ ને બિરદાવતા સીઆરસી કક્ષાએથી બાળકનું સન્માન કરવામાં આવ્યું....
શ્રેષ્ઠ મુલાકાત...

જી.સી.ઇ.આર.ટી નિયામક શ્રી ડો. ટી.એસ. જોશી સાહેબ સાથે આનંદની પળો વ્યતીત કરી. સાહેબ સાથે બેસી ભોજન પણ લીધું.... સાહેબની સરળ જીવનશૈલી, આદર્શ વ્યક્તિત્વ... ઉમદા સ્વભાવ... સાહેબ પાસેથી ઘણુંબધું શીખવા મળ્યું.....
બુધવાર, 6 સપ્ટેમ્બર, 2017
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક

ક્લસ્ટરની શ્રી ભલગામડા પ્રા. શાળાના HTAT આચાર્ય શ્રી પ્રવિણભાઈ રેથળીયા સાહેબને સુરેન્દ્રનગર જીલ્લા તથા લીંબડી તાલુકામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે જીલ્લા વિકાસ અધિકારી શ્રી બંસલ સાહેબ, વઢવાણ ધારાસભ્ય વર્ષાબેન દોશી,જીલ્લા પ્રા. શિક્ષણાધિકારી શ્રી આર.સી પટેલ સાહેબની હાજરીમાં રાજ્ય કક્ષાના મંત્રી મહોદય માનનીય શ્રી જયંતીભાઈ કવાડિયા ના વરદ હસ્તે પારિતોષિક એનાયત કરવામાં...